You are currently viewing ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની 13,000 થી વધારે ભવ્ય ભરતી ડીસેમ્બર 2025માં તેની સંપૂર્ણ વિગતો

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની 13,000 થી વધારે ભવ્ય ભરતી ડીસેમ્બર 2025માં તેની સંપૂર્ણ વિગતો

ભરતી : ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની 14,000 થી વધારે ભવ્ય ભરતી
Total Vacancies : 13,000 (અંદાજિત)
Post Date / Update : 13-10-2025 | 10:00 AM
ભરતી વિશે માહિતી : આશરે 13000 થી વધુ લોકરક્ષકની જાહેર થશે ભરતી ( 7000 થી વધુ બિન હથિયારી લોકરક્ષક, 2500 થી વધુ હથિયારી લોકરક્ષક, 3000 ની એસઆરપી માં..)
684 PSIની પણ આવી શકે છે..
પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર ડિસેમ્બર 2025 માસમાં જાહેર થશે પોલીસની નવી ભરતી..
ડિસેમ્બર 2025માં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની 13,000 થી વધારે ભવ્ય ભરતી થવાની છે..
ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની 13,000 થી વધારે ભવ્ય ભરતી
MARU-GUJARAT

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની 14,000 થી વધારે ભવ્ય ભરતી

📕 પોસ્ટની વિગત

🟢 પોસ્ટનું નામ🟢 કુલ પોસ્ટ
👉 ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ👉 13,000 (અંદાજિત)

📕 લાયકાત

🟢 પોસ્ટનું નામ🟢 લાયકાત
👉 ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ👉 12મું પાસ
નોટ : ગુજરાત સરકાર દ્વારા જ્યારે ભરતી બહાર પાડવામાં આવશે ત્યારે તેની સંપૂર્ણ માહિતી અહીંયા લખીશું

📕 વય મર્યાદા

👉 ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
👉 મહત્તમ ઉંમર: 45 વર્ષ
(નોંધ : ગુજરાત સરકાર દ્વારા જ્યારે ભરતી બહાર પાડવામાં આવશે તે નોટિફિકેશનમાં ઉંમર મર્યાદામાં ફેરફાર થઈ શકે છે જો ફેરફાર થશે તો તેની વિગત અહીં અપડેટ કરવામાં આવશે)

📕 અર્જી ફી

👉 અરજી ફી જાહેરાતની નોટિફિકેશન આવ્યા બાદ અહીંયા અપડેટ કરવામાં આવશે..

📕 મહત્વપૂર્ણ તારીખો

👉 ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ : ટૂંક સમયમાં ભરતી જાહેર થશે
👉 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : —–
👉 ફી ચુકવણીની છેલ્લી તારીખ :—–
👉 પ્રિલિમ્સ ટેન્ટેટિવ ​​પરીક્ષાની તારીખ : —–

📕 Important Links :

🟢 ભરતીની સંપૂર્ણ માહિતી👉 Coming Soon (ભરતી અંદાજિત ડિસેમ્બર 2025 માં આવી શકે છે…)
🟢 Apply Online👉 Click Here
🟢Official Website👉 Click Here
🟢 Home👉 Click Here
🟢 સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ ની ટેસ્ટ સીરીઝ👉 Click Here
📕 How to Fill Upcoming Gujarat Police Constable Recruitment 2025
👉 Visit Official Website : https://gprb.gujarat.gov.in/
👉
Candidate Read the Notification Before Apply the Recruitment Application Form
👉
Kindly Check and Collect the All Document – Eligibility, ID Proof, Address Details, Basic Details.
👉
Kindly Ready Scan Document Related to Admission Entrance Form – Photo, Sign, ID Proof, Etc.
👉
Before Submit the Application Form Must Check the Preview and All Column Carefully.
👉
Take A Print Out of Final Submitted Form.